DC vs PBKS: દિલ્હીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો

આઈપીએલ 2021નો 29મો મુકાબલો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવવા જઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ડબલ હેટર મુકાબલાના આજના બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ મુકાબલો જીતી પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચવા ઈચ્છશે જ્યારે પંજાબ કિંગ્સ જો આજનો મુકાબલો જીતી જાય છે તો પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને પહોંચી જશે.

![xdcvsrcb1-1619531704.jpg.pagespeed.ic.01vyQ5Jg9f.jpg](UPLOAD FAILED)

પ્લેઈંગ ઈલેવન પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ, રિષભ પંત, ક્રિસ ગેલ, ડેવિડ મલાન, દિપક હુડા, શાહરુખ ખાન, હરપ્રિત બરાર, ક્રિસ જોર્ડન, રાઈલી મેરેડીથ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, સ્ટિવ સ્મિથ, રિષભ પંત, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, કગિસો રબાડા, ઈશાંત શર્મા, આવેશ ખાન.

![dcvssrh2-1619358958.jpg](UPLOAD FAILED)



0
0
0.000
0 comments